હાઇડ્રોજન વર્ણપટમાં,લાયમન શ્રેણીની વિવિધ રેખાઓ કયા વિસ્તારમાં જોવા મળે છે?

  • A
    $UV$ વિસ્તાર
  • B
    $IR$ વિસ્તાર
  • C
    દ્રશ્યમાન વિસ્તાર
  • D
    દૂરના $IR$ વિસ્તાર

Explore More

Similar Questions

ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ થતું વર્ણપટ રેખાઓનું વિભાજન ..... તરીકે ઓળખાય છે.

ઉત્સર્જન વર્ણપટ (emission spectrum) એટલે શું?

$11516 \ cm^{-1}$ જેટલો તરંગ આંક ધરાવતા ફોટોનના ઉત્સર્જન માટે તરંગલંબાઈની ગણતરી કરો. ($nm$ માં)

ફોટોઇલેક્ટ્રોનની ગતિઊર્જા ............... પર આધાર રાખે છે.

$H_2$ માં એક મોલ હાઇડ્રોજન-હાઇડ્રોજન બંધ તોડવા માટે જરૂરી ઉર્જા $436 \ kJ$ છે. એક હાઇડ્રોજન-હાઇડ્રોજન બંધ તોડવા માટે જરૂરી પ્રકાશની સૌથી લાંબી તરંગલંબાઇ કેટલી છે ($nm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo