ભારતમાં,માનવ વસ્તીમાં યુવાન વયના લોકોનું પ્રમાણ વધારે હોવાનું કારણ શું છે?

  • A
    ઘણા વ્યક્તિઓનું લાંબુ આયુષ્ય અને ઓછો જન્મદર
  • B
    ઘણા વ્યક્તિઓનું ટૂંકું આયુષ્ય અને ઊંચો જન્મદર
  • C
    ઘણા વ્યક્તિઓનું લાંબુ આયુષ્ય અને ઊંચો જન્મદર
  • D
    ટૂંકું આયુષ્ય અને ઓછો જન્મદર

Explore More

Similar Questions

ઇમિગ્રેશન (Immigration) અને એમિગ્રેશન (Emigration) વચ્ચેનો તફાવત આપો.

જો જન્મદર (natality rate) એ મૃત્યુદર (mortality rate) ને સમાંતર હોય,તો વસ્તી:

આપણા રાષ્ટ્રીય ઉદ્યાનો અને ટાઈગર રિઝર્વમાં વાઘની વસ્તી ગણતરી શેના પર આધારિત છે?

વસ્તીના લક્ષણો સમજાવો.

સજીવોના જીવન-વૃતાંત લક્ષણો અને જૈવિક તેમજ અજૈવિક ઘટકો દ્વારા લાદવામાં આવેલ પ્રતિબંધોને ધ્યાનમાં લેતા,જે સજીવો એક સાથે મોટી સંખ્યામાં સંતતિ ઉત્પન્ન કરે છે અને જે સજીવો માત્ર એક જ સંતતિ ઉત્પન્ન કરે છે,તેમના માટે કયા પર્યાવરણીય ફેરફારો અનુક્રમે જવાબદાર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo