$lac$ ઓપેરોન સિસ્ટમમાં,$lac$ જનીન-$I$ શેના માટે કોડ કરે છે?

  • A
    ઇન્ડ્યુસર
  • B
    રિપ્રેસર
  • C
    પ્રમોટર
  • D
    $\beta$-ગેલેક્ટોસિડેઝ

Explore More

Similar Questions

$A$: $Lac$ ઓપેરોન માત્ર નકારાત્મક નિયંત્રણ દર્શાવે છે.
$R$: નિયમન દરમિયાન ઓપરેટર એપોરિપ્રેસર દ્વારા રોકાયેલ હોય છે.

સુકોષકેન્દ્રી સજીવોમાં જનીન અભિવ્યક્તિનું નિયમન કયા સ્તરે થઈ શકે છે $:-$
$(I)$ ટ્રાન્સક્રિપ્શનલ (પ્રત્યાંકન) સ્તર
$(II)$ પ્રોસેસિંગ (સંસાધન) સ્તર
$(III)$ $\text{mRNA}$ નું કોષકેન્દ્રમાંથી કોષરસમાં વહન
$(IV)$ ટ્રાન્સલેશનલ (ભાષાંતર) સ્તર
આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો $:-$

$lac$ ઓપેરોન વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$lac$ ઓપેરોનનું 'switch on' અને 'switch off' કોના દ્વારા નિયંત્રિત થાય છે?

જેકોબ અને મોનોડે $E. coli$ માં લેક્ટોઝ ચયાપચયનો અભ્યાસ કર્યો અને ઓપેરોન ખ્યાલ રજૂ કર્યો,જે કોના માટે લાગુ પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo