$C_4$ વનસ્પતિઓના પર્ણોમાં $CO_2$ ના સ્થાપન દરમિયાન મેલિક એસિડનું સંશ્લેષણ ક્યાં થાય છે :-

  • A
    પુલકંચુક (Bundle sheath)
  • B
    રક્ષક કોષો
  • C
    અધિસ્તરીય કોષો
  • D
    પર્ણમધ્ય કોષો (Mesophyll cells)

Explore More

Similar Questions

$500 \ mL$ ક્ષમતા ધરાવતા પાત્રમાં $CO$ અને $Cl_2$ ને મિશ્ર કરીને $COCl_2$ બનાવવામાં આવે છે. સંતુલન સમયે,તેમાં $0.2 \ mole \ COCl_2$ અને $0.1 \ mole$ દરેક $CO$ અને $Cl_2$ રહેલા છે. પ્રક્રિયા $CO(g) + Cl_2(g) \rightleftharpoons COCl_2(g)$ માટે સંતુલન અચળાંક $K_c$ શોધો.

જો $0.5 \ mol$ $CaBr_2$ ને $0.2 \ mol$ $K_3PO_4$ સાથે મિશ્ર કરવામાં આવે,તો $Ca_3(PO_4)_2$ ના પ્રાપ્ત થતા મહત્તમ મોલની સંખ્યા કેટલી હશે?

$Br_2 + 2X^{-} \to 2Br^{-} + X_2$
$Cl_2 + 2Y^{-} \to 2Cl^{-} + Y_2$
ઉપરની પ્રક્રિયાઓ અંગે ખોટી જોડી કઈ છે?

થેલીન કસોટી એ નીચેનામાંથી કોની લાક્ષણિક કસોટી છે?

મીલરના પ્રયોગમાં નીચેનામાંથી કયા એમિનો એસિડનું સંશ્લેષણ થયું ન હતું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo