લાઈસોજેનિક અવસ્થામાં વાયરલ $DNA$:

  • A
    વિઘટન પામે છે
  • B
    સ્થાયી રહે છે અને બેક્ટેરિયલ $DNA$ સાથે જોડાયેલું રહે છે
  • C
    બંને એક જ કોષમાં અલગ-અલગ અસ્તિત્વ ધરાવે છે
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

કઈ રચનામાં બે પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલાઓ કુંતલમય રચના બનાવે છે?

$DNA$ ની રચનામાં કયો નાઇટ્રોજન બેઇઝ હોતો નથી?

$DNA$ ની $X-ray$ વિવર્તનની માહિતી કોણે આપી હતી?

હિસ્ટોન ઑકટામર કયા પ્રોટીનના સંગઠિત થવાથી બને છે?

$S$ વિધાન : $DNA$ પિતૃઓ દ્વારા પેદા થયેલા સજીવોમાં વારસામાં ઉતરે છે.
$R$ કારણ : $DNA$ જનીન તરીકે કાર્ય કરે છે.
$(a)$ $S$ અને $R$ બંને સાચા છે,અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
$(b)$ $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
$(c)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(d)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે.
$(e)$ $S$ અને $R$ બંને ખોટા છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo