મકાઈમાં,સંકર ઓજસ (hybrid vigour) નો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે?

  • A
    ઉત્પરિવર્તન પ્રેરીને
  • B
    પ્રોટોપ્લાસ્ટ પર $DNA$ નો મારો ચલાવીને
  • C
    બે અંતઃપ્રજનિત પિતૃ રેખાઓનું સંકરણ કરીને
  • D
    સૌથી વધુ ઉત્પાદક છોડમાંથી બીજ એકત્રિત કરીને

Explore More

Similar Questions

જો $f(x) = (x^2 - 1)^7$ હોય,તો $f^{(14)}(x)$ ની કિંમત કેટલી થાય?

જો $x + by + c = 0$ એ પરવલય $y^2 = 12x$ નો અભિલંબ હોય,તો $c$ ની તમામ કિંમતોનો સંપૂર્ણ ગણ કયો છે?

બે સમાન વિદ્યુતભારો $Q$ ને જોડતી રેખાના મધ્યબિંદુ પર એક વિદ્યુતભાર $q$ મૂકવામાં આવે છે. જો $q$ નું મૂલ્ય નીચેનામાંથી કેટલું હોય તો ત્રણેય વિદ્યુતભારોનું તંત્ર સંતુલનમાં રહેશે?

ત્રિઅંગી (Pteridophytes) અને દ્વિઅંગી (Bryophytes) માં નીચેનામાંથી શું સામાન્ય છે?

$L$ લંબાઈ અને $M$ દળ ધરાવતા એક પાતળા સમાન સળિયાની,તેના એક છેડાથી $L/3$ અંતરે આવેલા અને સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo