સસ્તન પ્રાણીઓમાં પ્રોલેક્ટિનનો સ્ત્રાવ કોના દ્વારા થાય છે?

  • A
    એડિનોહાયપોફાયસીસ
  • B
    ન્યુરોહાયપોફાયસીસ
  • C
    એડ્રિનલ બાહ્યક
  • D
    એડ્રિનલ મજ્જક

Explore More

Similar Questions

કયો પિટ્યુટરી અંતઃસ્ત્રાવ ધમનિકાઓના સંકોચન દ્વારા ધમનીય રુધિર દબાણમાં વધારો કરવા માટે જવાબદાર છે?

$ADH$ ને શું પણ કહેવામાં આવે છે?

$STH$ નો અતિસ્ત્રાવ ..... માં પરિણમે છે.

સસલામાં પિચ્યુટરીનો કયો અંતઃસ્ત્રાવ પ્રોટીન ચયાપચય અને કંકાલની વૃદ્ધિનું નિયંત્રણ કરે છે?

મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ અંતઃસ્ત્રાવ $(MSH)$ ...... દ્વારા ઉત્પન્ન થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo