મનુષ્યમાં ક્યારેક જનનકોષોના નિર્માણ (gametogenesis) દરમિયાન લિંગી રંગસૂત્રો અલગ થતા નથી,જેના કારણે રંગસૂત્રોની સંખ્યા $45$,$47$ અથવા $48$ થઈ જાય છે. આ સ્થિતિમાં નીચેનામાંથી કયું જનીન પ્રકાર (genotype) અને લક્ષણ પ્રકાર (phenotype) સાચું છે?

  • A
    $22$ જોડ $+ XXY$ (નર)
  • B
    $22$ જોડ $+ XX$ (માદા)
  • C
    $22$ જોડ $+ XXXY$ (માદા)
  • D
    $22 + Y$ (માદા)

Explore More

Similar Questions

ડાઉન્સ સિન્ડ્રોમ કઈ રંગસૂત્રની જોડમાં ટ્રાયસોમી થવાથી થાય છે?

ડાઉન સિન્ડ્રોમ $(Mongolism)$ માં દરેક કોષમાં કેટલા રંગસૂત્રો હોય છે?

મોનોસોમી (Monosomy) અને ટ્રાયસોમી (Trisomy) ને કેવી રીતે દર્શાવી શકાય?

ટર્નર સિન્ડ્રોમમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે?

જે વ્યક્તિમાં $21$ મી જોડના રંગસૂત્રો માટે ટ્રાયસોમી (trisomy) જોવા મળે છે,તેને શું કહેવાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo