શ્રેણી $LCR$ સર્કિટમાં,રેઝોનન્સ ફ્રીક્વન્સી (અનુનાદ આવૃત્તિ) કરતા વધારે આવૃત્તિઓ માટે સર્કિટનો સ્વભાવ કેવો હશે?

  • A
    રેઝિસ્ટિવ (અવરોધક)
  • B
    કેપેસિટિવ
  • C
    ઇન્ડક્ટિવ
  • D
    ઉપરનામાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ઓછા દબાણે,વાન્ડર વાલ્સ સમીકરણ શું બને છે?

Lyman અને Balmer શ્રેણીની લઘુત્તમ તરંગલંબાઈનો ગુણોત્તર કેટલો થશે?

એક સર્કિટમાં,પ્રવાહ વોલ્ટેજ કરતા $\pi / 2$ ના ફેઝ તફાવતથી પાછળ રહે છે. સર્કિટમાં નીચેનામાંથી શું છે?

એક નાનો ધાતુનો ગોળો અવાહક દોરીની મદદથી સમાન વિદ્યુતક્ષેત્રમાં લટકાવેલ છે. જો ઉચ્ચ ઉર્જા ધરાવતું $X$-ray કિરણપુંજ ગોળા પર આપાત થાય,તો ગોળો

$A$ જેટલું પ્લેટ ક્ષેત્રફળ અને $d$ જેટલું પ્લેટ વચ્ચેનું અંતર ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરને $I$ જેટલા અચળ પ્રવાહ વડે ચાર્જ કરવામાં આવે છે. પ્લેટોની વચ્ચે અને પ્લેટોને સમાંતર $A/2$ ક્ષેત્રફળ ધરાવતી એક સમતલ સપાટી ધ્યાનમાં લો. આ સપાટીમાંથી પસાર થતો સ્થાનાંતર પ્રવાહ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo