પરમાણુ પ્રતિક્રિયાઓમાં,નીચેનામાંથી કઈ રાશિઓનું સંરક્ષણ થાય છે?

  • A
    માત્ર દળ
  • B
    માત્ર ઉર્જા
  • C
    માત્ર વેગમાન
  • D
    દળ,ઉર્જા અને વેગમાન

Explore More

Similar Questions

જેમ દળ ક્રમાંક વધે તેમ ન્યુક્લિઓન દીઠ બંધન ઊર્જા .....

$^6C^{12}$ ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ......... $MeV$ છે.
($^6C^{12}$ નું ન્યુક્લિયર દળ $= 12.00000 \text{ a.m.u.}$
હાઇડ્રોજન ન્યુક્લિયસનું દળ $= 1.007825 \text{ a.m.u.}$
ન્યુટ્રોનનું દળ $= 1.008665 \text{ a.m.u.}$)

$1 \text{ kg}$ દ્રવ્યનું ઊર્જા સમતુલ્ય આશરે કેટલું હોય છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક ચોક્કસ પ્રક્રિયામાં દળ ક્ષતિ $0.4 \,g$ છે.
મુક્ત થતી ઉર્જાનું પ્રમાણ $n \times 10^7 \,kWh$ છે,જ્યાં $n =$ . . . . . . . (પ્રકાશની ઝડપ $= 3 \times 10^8 \,m/s$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo