જૂના વૃક્ષોમાં,દ્વિતીયક જલવાહકનો મોટો ભાગ ઘેરો બદામી રંગનો હોય છે,તેનું કારણ શું છે?

  • A
    અકાર્બનિક પદાર્થોનો જમાવ
  • B
    કાર્બનિક પદાર્થોનો જમાવ
  • C
    એધાની સક્રિયતા
  • D
    દ્વિતીયક જલવાહકની સક્રિયતા

Explore More

Similar Questions

વિસરીત છિદ્રીય કાષ્ઠ (Diffuse-porous wood) એ .........માં વિકસતી વનસ્પતિનું લક્ષણ છે.

વાતછિદ્રો (lenticels) ના પૂરક કોષો ........માંથી વિકસે છે.

કોર્ક કેમ્બિયમ,કોર્ક અને દ્વિતીયક બાહ્યકને સામૂહિક રીતે શું કહેવામાં આવે છે?

આપેલ આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.

દ્વિદળી મૂળમાં દ્વિતીય વૃદ્ધિની શરૂઆત દરમિયાન સૌ પ્રથમ કઈ ઘટના બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo