અર્ધીકરણની પેકીટીન (pachytene) અવસ્થામાં રંગસૂત્રો કેવા દેખાય છે?

  • A
    એક-શૃંખલામય (Single stranded)
  • B
    દ્વિ-શૃંખલામય (Double stranded)
  • C
    ત્રિ-શૃંખલામય (Three stranded)
  • D
    ચતુઃ-શૃંખલામય (Four stranded)

Explore More

Similar Questions

જો કોઈ પ્રજાતિ માટે $2n = 16$ હોય,તો કોષના અર્ધીકરણ વિભાજનના $Ist$ પૂર્વાવસ્થા (prophase) અને $IInd$ પૂર્વાવસ્થા દરમિયાન કેટલા ટેટ્રાડ્સ (ચતુષ્ક) અને ડાયાડ્સ (દ્વિક) બનશે?

નીચેનામાંથી કયા વિકલ્પમાં $DNA$ નું સંશ્લેષણ થતું નથી?

અર્ધીકરણની કઈ અવસ્થામાં કોષકેન્દ્રપટલ અને કોષકેન્દ્રિકાનું પુનઃનિર્માણ થાય છે?

અર્ધીકરણ (meiosis) ના નીચેનામાંથી કયા તબક્કામાં સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે?

જો પૂર્વાવસ્થા-$I$ માં $4$ રંગસૂત્રો હાજર હોય,તો ભાજનોત્તરાવસ્થા-$II$ ને અંતે પ્રત્યેક કોષમાં કેટલાં રંગસૂત્રો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo