બટાટા પ્રકારના પર્ણોમાં,વાયુરંધ્રની સંખ્યા કઈ સપાટી પર વધુ હોય છે?

  • A
    ઉપરની સપાટી
  • B
    નીચેની સપાટી
  • C
    બંને સપાટી પર સમાન
  • D
    વાયુરંધ્ર હોતા જ નથી

Explore More

Similar Questions

વિધાન: નિમગ્ન જલોદભિદ વનસ્પતિઓમાં વાયુરંધ્રો ગેરહાજર હોય છે.
કારણ: નિમગ્ન વનસ્પતિઓમાં શ્વસન વાયુ કોટરો દ્વારા થાય છે.

એક પુખ્ત આવૃતબીજધારી વનસ્પતિ કે જે માત્ર એક જ પર્ણ ધરાવે છે તે કઈ છે?

થોર $(Opuntia)$ માં,કંટકો એ .........નું રૂપાંતરિત સ્વરૂપ છે.

પાર્કિન્સોનિઆ અને ઓસ્ટ્રેલિયન બાવળ એ ..........નાં ઉદાહરણો છે.

પર્ણ પ્રતાન (Leaf tendrils) શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo