$X$-કિરણો ઉત્પન્ન કરવા માટે,$V$ વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત ઇલેક્ટ્રોનનો બીમ ધાતુના લક્ષ્ય પર અથડાવવામાં આવે છે. $V$ ના કયા મૂલ્ય માટે $X$-કિરણોની લઘુત્તમ તરંગલંબાઇ $0.3094 \ \mathring{A}$ હશે? ($kV$ માં)

  • A
    $10$
  • B
    $20$
  • C
    $30$
  • D
    $40$

Explore More

Similar Questions

$m$ દળ ધરાવતા અને $\lambda$ ડી-બ્રોગ્લી તરંગલંબાઈ ધરાવતા ઇલેક્ટ્રોન $X$-રે ટ્યુબમાં લક્ષ્ય (target) પર અથડાય છે. ઉત્સર્જિત $X$-રેની કટ-ઓફ તરંગલંબાઈ $(\lambda_0)$ કેટલી હશે?

હાર્ડ ક્ષ-કિરણો (Hard $X$-rays) માટે નીચેનામાંથી શું સાચું છે?

જો $V$ એ પ્રવેગક વોલ્ટેજ હોય,તો સતત $X$-કિરણોની મહત્તમ આવૃત્તિ શેના દ્વારા આપવામાં આવે છે?

એક ધાતુના બ્લોકને અલગ-અલગ તરંગલંબાઈના $X$-કિરણોના કિરણપુંજમાં રાખવામાં આવે છે. કઈ તરંગલંબાઈના $X$-કિરણો સૌથી વધુ ભેદનશક્તિ ધરાવે છે?

$0.140 \,nm$ તરંગલંબાઈ ધરાવતાકિરણો કાર્બનના બ્લોક પરથી પ્રકીર્ણન પામે છે। $90^{\circ}$ ના ખૂણે પ્રકીર્ણન પામતાકિરણોની તરંગલંબાઈ કેટલી હશે ($\,nm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo