પ્રોટીન સંશ્લેષણમાં,એમિનો એસિડના પોલિમરાઈઝેશનમાં ત્રણ તબક્કાઓનો સમાવેશ થાય છે. નીચેનામાંથી કયું પ્રોટીન સંશ્લેષણમાં સામેલ નથી?

  • A
    એલોન્ગેશન (લંબાઈમાં વધારો)
  • B
    ટ્રાન્સક્રિપ્શન (પ્રત્યાંકન)
  • C
    ટર્મિનેશન (સમાપ્તિ)
  • D
    ઈનિશિયેશન (શરૂઆત)

Explore More

Similar Questions

પ્રોટીન સંશ્લેષણ વિશે સાચું વિધાન પસંદ કરો $:-$

ભાષાંતર (Translation) નો પ્રથમ તબક્કો કયો છે?

નીચેનામાંથી કયો ભાષાંતર એકમનો ભાગ નથી?

આપેલ આકૃતિ કઈ ક્રિયા દર્શાવે છે?

ભાષાંતર (Translation) ની પ્રક્રિયા શરૂ કરવા માટે સૌપ્રથમ $m-RNA$ સાથે શું જોડાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo