સસલામાં સેલ્યુલોઝનું પાચન ...... માં થાય છે.

  • A
    કોલોન
  • B
    શેષાંત્ર
  • C
    અંધાંત્ર
  • D
    મળાશય

Explore More

Similar Questions

કયા પ્રકારના દાંતના બંધારણમાં,મુખગુહામાં દરેક દાંત જડબાના હાડકાના ખાડામાં (socket) ગોઠવાયેલા હોય છે?

મનુષ્યના જીવનકાળ દરમિયાન માત્ર એક જ વાર આવતા દાંતની સંખ્યા ....... છે.

મેકેલ્સ ડાયવર્ટિક્યુલમ (Meckel’s diverticulum) શેમાં જોવા મળે છે?

દંત સૂત્ર (Dental formula) શું દર્શાવવા માટે આપવામાં આવે છે?

રૂગે (Rugae) . . . . . . ની દીવાલમાં જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo