આલ્કોહોલની આલ્કલી ધાતુઓ,એસિડ વગેરે સાથેની પ્રક્રિયામાં,નીચેનામાંથી કયો આલ્કોહોલ સૌથી ઝડપથી પ્રક્રિયા કરશે?

  • A
    દ્વિતીયક
  • B
    તૃતીયક
  • C
    પ્રાથમિક
  • D
    બધા સમાન

Explore More

Similar Questions

જ્યારે ગ્લિસરોલની પ્રક્રિયા વધારાના $HI$ સાથે કરવામાં આવે છે,ત્યારે તે શું ઉત્પન્ન કરે છે?

આલ્કોહોલમાં $C-O$ અને $O-H$ બંધ વચ્ચેનો બંધકોણ આશરે કેટલો હોય છે ($^{\circ}$ માં)?

આલ્કોહોલની $(a)$ $HX$ સાથેની પ્રક્રિયા અને લ્યુકાસ કસોટી,$(b)$ $PX_3$ સાથેની પ્રક્રિયા અને $(c)$ નિર્જળીકરણ પ્રક્રિયાઓ વર્ણવો.

પ્રોપિલિન ગ્લાયકોલમાં હાજર હાઇડ્રોક્સિલ સમૂહોની સંખ્યા કેટલી છે?

લુકાસ પ્રક્રિયક (Lucas reagent) શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo