ટેસ્ટ-ટ્યુબ બેબીના પ્રજનનમાં:

  • A
    ફલન શરીરની બહાર કરવામાં આવે છે.
  • B
    ગર્ભનો વિકાસ ટેસ્ટ-ટ્યુબમાં થાય છે.
  • C
    ફલન શરીરની અંદર કરવામાં આવે છે.
  • D
    આમાંથી કોઈ પણ નહીં.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પદ્ધતિમાં $In \, vivo$ ફલન જોવા મળે છે?

$3$ વર્ષના અસુરક્ષિત જાતીય સમાગમ પછી પણ દંપતી સંતાનપ્રાપ્તિ ન કરી શકે તેને ......... કહે છે.

કૃત્રિમ વીર્યદાન $(AI)$ એટલે શું?

નીચેના જોડકાં જોડો:
વિભાગ-$I$ વિભાગ-$II$
$(1)$ $ZIFT$ $(a)$ અંડવાહિનીમાં અંડકોષનું સ્થળાંતરણ
$(2)$ $GIFT$ $(b)$ પ્રયોગશાળામાં ફલિતાંડ બનાવવાની પ્રક્રિયા
$(3)$ $IUT$ $(c)$ અંડવાહિનીમાં ફલિતાંડનું સ્થળાંતરણ
$(4)$ $ICSI$ $(d)$ ગર્ભાશયમાં ગર્ભનું સ્થળાંતરણ

Gamete Intra Fallopian Transfer $(GIFT)$ નામની તકનીક કઈ સ્ત્રીઓ માટે સૂચવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo