સેટેલાઇટ કમ્યૂનિકેશનમાં $6\,\text{GHz}$ આવૃતિ........... માટે અને $4\,\text{GHz}$ આવૃતિ........... માટે વપરાય છે.

  • A
    $up\,\text{link}, down\,\text{link}$
  • B
    $down\,\text{link}, up\,\text{link}$
  • C
    મોડ્યુલેશન,ડિમોડ્યુલેશન
  • D
    ડિમોડ્યુલેશન,મોડ્યુલેશન

Explore More

Similar Questions

એન્ટેના શું છે?

$A.M.$ પ્રસારણ માટે $6 \, \text{MHz}$ ની બેન્ડવિડ્થ ઉપલબ્ધ છે. જો કેરિયર વેવને મોડ્યુલેટ કરવા માટે વપરાતી મહત્તમ ઓડિયો સિગ્નલ ફ્રીક્વન્સી $6 \, \text{kHz}$ થી વધવી ન જોઈએ,તો આ બેન્ડમાં એકબીજા સાથે દખલ કર્યા વિના એકસાથે કેટલી સ્ટેશનો પ્રસારિત કરી શકાય? ..... .

સ્પેસ વેવ પ્રસારણ કઈ આવૃત્તિ શ્રેણી માટે શક્ય છે?

એક ચોક્કસ સ્ટેશન પર,ટીવી ટ્રાન્સમિશન ટાવરની ઊંચાઈ $100\,m$ છે. તેની કવરેજ રેન્જ ત્રણ ગણી કરવા માટે,ટાવરની ઊંચાઈ વધારીને ......$m$ કરવી જોઈએ.

જો $TV$ ટેલિકાસ્ટના પ્રસરણનો વિસ્તાર બમણો કરવામાં આવે,તો ટ્રાન્સમિટિંગ એન્ટેનાની ઊંચાઈ કેટલી કરવી જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo