સુએઝ (ગંદા પાણીના) ઉપચારમાં ફ્લોક્સનું અવસાદન ક્યાં થાય છે?

  • A
    જારક ટાંકા (Aeration tank)
  • B
    સેટલિંગ ટાંકા (Settling tank)
  • C
    અજારક સ્લજ ડાયજેસ્ટર્સ (Anaerobic sludge digesters)
  • D
    આપેલ પૈકી એકપણ નહીં

Explore More

Similar Questions

સક્રિય સ્લજ (Activated sludge) એટલે શું?

કઈ ક્રિયા દ્વારા સુએજ (ગંદા પાણી) માં રહેલા ભૌતિક કણ-દ્રવ્યોનો નિકાલ કરાય છે?
$(i)$ ગાળણ
$(ii)$ ક્લોરિનેશન
$(iii)$ અવસાદન
$(iv)$ જૈવિક પ્રક્રિયા

સુએજ (ગંદા પાણીના) શુદ્ધિકરણમાં,પ્રાથમિક ટાંકીમાંથી અલગ પડતા પાણીને શું કહેવામાં આવે છે?

$(a)$ જો નદીમાં મોટી માત્રામાં પ્રક્રિયા ન કરેલ ગટરનું પાણી (untreated sewage) છોડવામાં આવે તો શું થાય?
$(b)$ ગટરના પાણીના શુદ્ધિકરણમાં અજારક સ્લજ પાચન (anaerobic sludge digestion) કઈ રીતે મહત્વનું છે?

$STPs$ નું પૂર્ણ નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo