$C_4$ ચક્રમાં વધુ ખોરાક (કાર્બોદિતો) ઉત્પન્ન થાય છે. તેનું કારણ શું છે?

  • A
    $CO_2$ ની હાજરી
  • B
    મેલિક એસિડની હાજરી
  • C
    પ્રકાશશ્વસનનો અભાવ
  • D
    RuBiSCO ઉત્સેચકની હાજરી

Explore More

Similar Questions

પેરોક્સિસોમ્સ (Peroxisomes) શેમાં જોવા મળે છે?

$C_3$ અને $C_4$ વનસ્પતિઓ વચ્ચે મહત્ત્વનો તફાવત દર્શાવતી પ્રક્રિયા .......... છે.

$C_4$ વનસ્પતિઓ $C_3$ વનસ્પતિઓ કરતા પ્રકાશસંશ્લેષણમાં વધુ કાર્યક્ષમ હોય છે,તેનું કારણ શું છે?

પેરેક્સિઝોમ તરીકે ઓળખાતી રચના નીચેનામાંથી કઈ પ્રક્રિયા સાથે સંકળાયેલ છે?

$I-$ તે $C_4-$ વનસ્પતિઓની લાક્ષણિકતા છે
$II-$ તે $C_3-$ વનસ્પતિઓની લાક્ષણિકતા છે
$III-$ તે હરિતકણમાં થાય છે
$IV-$ તે દિવસ દરમિયાન થાય છે
$V-$ તે રાત્રે થાય છે
પ્રકાશશ્વસન (Photorespiration) ના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો:
સાચા વાક્યો $-$ ખોટા વાક્યો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo