આકૃતિમાં દર્શાવેલ ગોઠવણમાં,$m=2\,kg$ દળનો બ્લોક $M=8\,kg$ દળના વેજ (wedge) પર રહેલો છે. જો સપાટીઓ લીસી હોય અને ગરગડી તથા દોરીઓ દળરહિત હોય,તો વેજનો પ્રારંભિક પ્રવેગ શોધો.

  • A
    $a =\frac{20 \sqrt{3}}{23}\,m/s^2$
  • B
    $a =\frac{30 \sqrt{3}}{23}\,m/s^2$
  • C
    $a=\frac{30 \sqrt{2}}{23}\,m/s^2$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક સળિયો ઉભી દીવાલ અને આડી સપાટી પર ગતિ કરવા માટે મર્યાદિત છે. જો છેડા $A$ નો વેગ આડી સપાટી પર $V_A$ હોય,તો ઉભી દીવાલ પર છેડા $B$ નો વેગ $V_B$ ને $V_A$ અને $\theta$ ના પદમાં શોધો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,બ્લોક $B$ એ $10 \ m/s$ ના વેગથી નીચે તરફ ગતિ કરે છે. દર્શાવેલ સ્થિતિમાં $A$ નો વેગ ......... $m/s$ છે.

Difficult
View Solution

આપેલ આકૃતિમાં,વેજ $A$ નો પ્રવેગ ઢળતી સપાટી પર $10 \ m/s^2$ છે. $A$ અને $B$ વચ્ચે તથા $A$ અને સ્થિર ઢળતી સપાટી વચ્ચે કોઈ ઘર્ષણ નથી. તો બ્લોક $B$ નો પ્રવેગ ............ $m/s^2$ થશે.

Difficult
View Solution

આપેલ ક્ષણે,બ્લોક $A$ એ $5\,m/s$ ના વેગથી ઉપરની તરફ ગતિ કરી રહ્યો છે. તે સમયે બ્લોક $B$ નો વેગ કેટલો હશે?

Difficult
View Solution

જો બ્લોક $A$ અને $B$ એકબીજા તરફ અનુક્રમે $a$ અને $b$ પ્રવેગ સાથે ગતિ કરી રહ્યા હોય,તો બ્લોક $C$ નો પરિણામી પ્રવેગ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo