આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાં, બે બ્લોક વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ છે. બે બ્લોક વચ્ચે લાગતું ઘર્ષણ બળ કેટલું હશે ($\,N$ માં)? (ધારો કે $4 \,kg$ નો બ્લોક લીસી સમક્ષિતિજ સપાટી પર મૂકેલો છે.) (ગુરુત્વ પ્રવેગ $= 10 \,ms^{-2}$.)

  • A
    $8$
  • B
    $10$
  • C
    $6$
  • D
    $4$

Explore More

Similar Questions

શરૂઆતમાં,આખી સિસ્ટમ સ્થિર છે. હવે,આકૃતિમાં દર્શાવ્યા મુજબ બ્લોક $B$ પર $62 \ N$ નું બળ લગાડવામાં આવે છે. બ્લોક $A$ ને બ્લોક $B$ પરથી નીચે પડતા લાગતો સમય શોધો.

Difficult
View Solution

$\theta$ નું મૂલ્ય $\theta = 0$ થી ધીમે ધીમે વધારવામાં આવે છે. જ્યારે $\theta = \tan^{-1}(1/2)$ થાય છે,ત્યારે બંને બ્લોક સરકવાનું શરૂ કરે છે. તો $\mu_2$ નું મૂલ્ય શોધો: $(g = 10 \ m/s^2)$

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $6\, kg$ અને $3\, kg$ દળના બે બ્લોક $A$ અને $B$ એક લીસી સમક્ષિતિજ સપાટી પર મૂકેલા છે. જો $A$ અને $B$ વચ્ચેનો ઘર્ષણાંક $0.4$ હોય,તો બ્લોક $A$ પર લગાડી શકાય તેવું મહત્તમ સમક્ષિતિજ બળ $F$ શોધો જેથી તેઓ અલગ થયા વગર સાથે ગતિ કરે. ($g = 10\, m/s^2$ લો)

Difficult
View Solution

આકૃતિમાં,જમીન અને બ્લોક $B$ વચ્ચેનો ઘર્ષણાંક $0.1$ છે. બ્લોક $B$ અને $A$ વચ્ચેનો ઘર્ષણાંક $0.2$ છે. $A$ નું દળ $\frac{m}{2}$ છે અને $B$ નું દળ $m$ છે. બ્લોક $B$ પર લગાવી શકાય તેવું મહત્તમ સમક્ષિતિજ બળ $F$ કેટલું છે જેથી બંને બ્લોક સાથે ગતિ કરે?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $m_A = 1\,kg$ અને $m_B = 3\,kg$ દળના બે બ્લોક $A$ અને $B$ ટેબલ પર રાખેલા છે. $A$ અને $B$ વચ્ચેનો ઘર્ષણાંક $\mu_1 = 0.2$ છે અને $B$ તથા ટેબલની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $\mu_2 = 0.2$ છે. બ્લોક $A$ એ બ્લોક $B$ પર સરકે નહીં તે માટે $B$ પર લગાડી શકાતું મહત્તમ સમક્ષિતિજ બળ $F$ ........ $N$ છે. [$g = 10\,m/s^2$ લો]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo