$NAND$ ગેટના કિસ્સામાં, જો $A$ અને $B$ ઇનપુટ હોય અને $Y$ આઉટપુટ હોય, તો:

  • A
    $Y = \overline{A + B}$
  • B
    $Y = A \cdot B$
  • C
    $Y = \overline{A \cdot B}$
  • D
    $Y = A + B$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા લોજિક ગેટ માટે આઉટપુટ $1$ મળે છે?

$OR$ ગેટનું આઉટપુટ $NAND$ ગેટના બંને ઈનપુટ સાથે જોડવામાં આવે છે. આ સંયોજન ....... ને સમાન છે.

ડિજિટલ સર્કિટમાં યુનિવર્સલ લોજિક ઓપરેશન કરવા માટે કયા ગેટનો ઉપયોગ થાય છે?

આકૃતિમાં દર્શાવેલ લોજિક સર્કિટનું આઉટપુટ $(X)$ શું હશે?

આકૃતિમાં આપેલ સર્કિટનું બુલિયન સમીકરણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo