નીચે દર્શાવેલ સર્કિટમાં,એમીટરનું રીડિંગ શૂન્ય છે. તો અવરોધ $R$ નું મૂલ્ય કેટલું હશે ($\Omega$ માં)?

  • A
    $50$
  • B
    $100$
  • C
    $200$
  • D
    $400$

Explore More

Similar Questions

આપેલા આયોનિક સંયોજનો માટે લેટાઇસ ઉર્જાનો સાચો ક્રમ કયો છે?

$20 \ m$ ઊંડી નદીમાં પાણી $10 \ ms^{-1}$ ની ઝડપે વહી રહ્યું છે. નદીમાં પાણીના આડા સ્તરો વચ્ચેનું શીયરિંગ સ્ટ્રેસ (કર્તન પ્રતિબળ) $Nm^{-2}$ માં કેટલું હશે? (પાણીનો સ્નિગ્ધતા ગુણાંક $= 10^{-3} \ SI$ એકમ)

જો એક પરમાણુનો દળ ક્રમાંક $A = 40$ હોય અને તેની ઇલેક્ટ્રોન રચના $1s^2, 2s^2, 2p^6, 3s^2, 3p^6$ હોય,તો તેના ન્યુક્લિયસમાં ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા કેટલી હશે?

$NaHCO_3$ અને $Na_2CO_3$ ધરાવતા $19 \ g$ મિશ્રણને સંપૂર્ણ ગરમ કરતા $STP$ પર $1.12 \ L$ $CO_2$ મુક્ત થાય છે. બાકી રહેલા ઘન પદાર્થનું વજન $15.9 \ g$ હતું. ગરમ કરતા પહેલા મિશ્રણમાં $Na_2CO_3$ નું વજન ($g$ માં) કેટલું હશે?

જો રેખાઓ $\frac{x - 1}{2} = \frac{y + 1}{3} = \frac{z - 1}{4}$ અને $\frac{x - 3}{1} = \frac{y - k}{2} = \frac{z}{1}$ એકબીજાને છેદે,તો $k =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo