આપેલ પરિપથમાં,શરૂઆતમાં $C_1$ અને $C_2$ વિદ્યુતભારિત નથી. સ્વીચ બંધ કર્યા પછી:

  • A
    $C_2$ પરનો વિદ્યુતભાર $C_1$ પરના વિદ્યુતભાર કરતા વધારે છે.
  • B
    $C_1$ અને $C_2$ પરનો વિદ્યુતભાર સમાન છે.
  • C
    $C_1$ અને $C_2$ ના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત સમાન છે.
  • D
    $C_2$ ના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $C_1$ કરતા વધારે છે.

Explore More

Similar Questions

જો $n$ કેપેસિટર,દરેકનું કેપેસિટન્સ $C$ હોય,તેને $V$ વોલ્ટના સ્ત્રોત સાથે સમાંતર જોડવામાં આવે,તો સંગ્રહિત ઉર્જા કેટલી થાય?

પરિપથમાં દર્શાવેલ બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું અસરકારક કેપેસીટન્સ કેટલું છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $2 \mu F$ કેપેસિટન્સ ધરાવતા આઠ કેપેસિટરો ગોઠવેલા છે. $A$ અને $B$ વચ્ચેનું અસરકારક કેપેસિટન્સ કેટલું હશે ($\mu F$ માં)?

$6 \ \mu F$ ના ત્રણ કેપેસીટરનો ઉપયોગ કરીને મેળવી શકાતા લઘુતમ અને મહતમ કેપેસીટન્સ શોધો.

જ્યારે સમાન કેપેસિટન્સ ધરાવતા ત્રણ કેપેસિટરને સમાંતર જોડવામાં આવે છે અને તે જ કેપેસિટન્સ ધરાવતા એક કેપેસિટરને આ સંયોજન સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે,ત્યારે પરિણામી કેપેસિટન્સ $4.5 \mu F$ મળે છે. દરેક કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું હશે ($\mu F$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo