પ્રકાશસંશ્લેષણની અંધકાર પ્રક્રિયાના નીચે આપેલા સંક્ષિપ્ત આલેખકીય નિરૂપણમાં,તબક્કાઓને મૂળાક્ષરો દ્વારા દર્શાવવામાં આવ્યા છે. તે વિકલ્પ પસંદ કરો જેમાં મૂળાક્ષરોની સાચી ઓળખ કરવામાં આવી હોય.

  • A
    $A = CO_2$ સ્થાપન,$B =$ ફોસ્ફોરાયલેશન,$C =$ રિડક્શન,$D =$ પુનઃસર્જન
  • B
    $A =$ પુનઃસર્જન,$B = CO_2$ સ્થાપન,$C =$ રિડક્શન,$D =$ ફોસ્ફોરાયલેશન
  • C
    $A = CO_2$ સ્થાપન,$B =$ રિડક્શન,$C =$ ફોસ્ફોરાયલેશન,$D =$ પુનઃસર્જન
  • D
    $A =$ ફોસ્ફોરાયલેશન,$B = CO_2$ સ્થાપન,$C =$ રિડક્શન,$D =$ પુનઃસર્જન

Explore More

Similar Questions

વનસ્પતિમાં $CO_2$ નું રિડક્શન અને $ATP$ નું સંશ્લેષણ એકબીજા સાથે સંકળાયેલ છે. આ પ્રક્રિયામાં $ATP$ ...... છે.

પ્રકાશસંશ્લેષણમાં પ્રકાશની જરૂર ન હોય તેવી પ્રક્રિયાઓ ક્યાં થાય છે?

$RuBisCo$ ક્યાં જોવા મળે છે?

પ્રકાશ-રાસાયણિક પ્રક્રિયામાં સંશ્લેષિત થતા $ATP$ અને $NADPH$ નો ઉપયોગ કયા તબક્કામાં થાય છે?

પ્રકાશસંશ્લેષણની અંધકાર પ્રક્રિયાને આ નામ આપવામાં આવ્યું છે કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo