આકૃતિમાં મોલિબ્ડેનમ ટાર્ગેટ દ્વારા ઉત્સર્જિત $X$-કિરણોની તીવ્રતા અને તરંગલંબાઇ વચ્ચેનો આલેખ દર્શાવેલ છે,જ્યારે $30 \ keV$ ના ઇલેક્ટ્રોન ટાર્ગેટ પર આપાત થાય છે. આલેખમાં એક શિખર $K_\alpha$ રેખાનું છે અને બીજું શિખર $K_\beta$ રેખાનું છે.

  • A
    પ્રથમ શિખર $0.6 \ \mathring{A}$ પર $K_\alpha$ રેખાનું છે.
  • B
    સૌથી ઊંચું શિખર $0.7 \ \mathring{A}$ પર $K_\alpha$ રેખાનું છે.
  • C
    જો આપાત કણોની ઊર્જા વધારવામાં આવે,તો શિખરો ડાબી તરફ ખસશે.
  • D
    જો આપાત કણોની ઊર્જા વધારવામાં આવે,તો શિખરો જમણી તરફ ખસશે.

Explore More

Similar Questions

$X$-કિરણોની શોધ કોણે કરી હતી?

વિધાન: $X-$કિરણો પ્રકાશની ઝડપે ગતિ કરે છે.
કારણ: $X-$કિરણો એ વિદ્યુતચુંબકીય કિરણો છે.

હાઇડ્રોજન પરમાણુ $X$-કિરણોનું ઉત્સર્જન કરતું નથી કારણ કે

સખત (Hard) ક્ષ-કિરણો માટે નીચેનામાંથી શું સાચું છે?

જો $X$-કિરણો પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થાય,તો $X$-કિરણો . . . . . .

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo