સમીકરણ $4M + 8CN^{-} + 2H_2O + O_2 \to 4[M(CN)_2]^- + 4OH^{-}$ માં,ધાતુ $M$ ને ઓળખો.

  • A
    કોપર
  • B
    આયર્ન
  • C
    ગોલ્ડ
  • D
    ઝિંક

Explore More

Similar Questions

શુદ્ધ બોક્સાઈટમાંથી એલ્યુમિનિયમ મેળવવાની વિદ્યુતવિભાજન પદ્ધતિમાં,ક્રાયોલાઈટને મિશ્રણમાં શા માટે ઉમેરવામાં આવે છે?

આયર્નના નિષ્કર્ષણ દરમિયાન મળતો સ્લેગ મુખ્યત્વે શું ધરાવે છે?

ધાતુ $(M)$ ને તેના ઓક્સાઈડ $(M_{2}O_{3})$ અયસ્કમાંથી મેળવવા માટેની પ્રક્રિયા નીચે મુજબ છે:
$M_{2}O_{3(s)} + 2 Al(\ell) \xrightarrow{\text{Heat}} Al_{2}O_{3}(\ell) + 2 M_{(s)}$, $(s = \text{ઘન}, \ell = \text{પ્રવાહી})$
આ કિસ્સામાં, $M$ શું છે?

જ્યારે બોક્સાઈટ પાવડરને કોક સાથે મિશ્ર કરવામાં આવે છે અને $2075 \ K$ તાપમાને નાઈટ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, ત્યારે કાર્બન મોનોક્સાઈડ અને $X$ બને છે. જ્યારે $X$ ની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે?

એલિંગહામ આકૃતિમાં કયા સંયોજનના નિર્માણ માટે તાપમાનમાં વધારા સાથે $\Delta G^{\circ}$ વધુ ને વધુ ઋણ બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo