ફ્લોરાઈટ બંધારણમાં,$Ca^{2+}$ આયનનો સવર્ગ આંક કેટલો હોય છે?

  • A
    $4$
  • B
    $6$
  • C
    $8$
  • D
    $3$

Explore More

Similar Questions

$A$ અને $B$ પરમાણુઓની ફલક કેન્દ્રિત ઘન ગોઠવણીમાં,$A$ પરમાણુઓ એકમ કોષના ખૂણા પર છે અને $B$ પરમાણુઓ ફલક કેન્દ્ર પર છે. જો એકમ કોષના એક ખૂણા પરથી $A$ પરમાણુ દૂર થાય,તો પદાર્થનું સાદું સૂત્ર શું હશે?

$NaCl$ નું બંધારણ $CsCl$ બંધારણમાં કેવી રીતે રૂપાંતરિત થાય છે?

$ZnS$ પ્રકારના સ્ફટિકમાં ધનાયનનો સવર્ગાંક અને સ્થાન જણાવો.

$CsCl$ લેટિસમાં $Cs^{+}$ આયનનો સવર્ગ આંક (coordination number) કેટલો છે?

હેક્સાગોનલ ક્લોઝ પેક્ડ $(hcp)$ રચનામાં સ્ફટિકીકરણ પામતી ધાતુનો સવર્ગ આંક (coordination number) કેટલો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo