આપેલ પરિપથમાં,પ્રવાહ $i_1$ અને $i_2$ અનુક્રમે કેટલા છે?

  • A
    $0, 0$
  • B
    $5\, mA, 5\, mA$
  • C
    $5\, mA, 0$
  • D
    $0, 5\, mA$

Explore More

Similar Questions

જ્યારે $p-n$ જંકશનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે છે,ત્યારે પોટેન્શિયલ બેરિયર (સ્થિતિમાન અવરોધ) પર શું અસર થાય છે?

નીચે દર્શાવેલ સર્કિટમાં બે આદર્શ ડાયોડ છે,જે દરેકનો ફોરવર્ડ અવરોધ $50\,\Omega $ છે. જો બેટરીનો વોલ્ટેજ $6\,V$ હોય,તો $100\,\Omega $ ના અવરોધમાંથી વહેતો પ્રવાહ (એમ્પીયરમાં) કેટલો હશે?

બે એક સમાન $P-N$ જંકશન બેટરી સાથે નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ રીતે શ્રેણીમાં જોડી શકાય. તો કયા બે પરિપથમાં $P-N$ જંકશન પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હશે?

Difficult
View Solution

આપેલ પરિપથમાં સિલિકોન ડાયોડ માટે એમીટરનું અવલોકન ....... $mA$ છે.

$P-N$ જંકશનને ફોરવર્ડ બાયસમાં છે તેમ ત્યારે કહેવાય જ્યારે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo