નીચેની ન્યુક્લિયર પ્રક્રિયામાં $X$ નું મૂલ્ય શું છે? $_7N^{14} + _2He^4 \to X + _1H^1$

  • A
    $_8N^{17}$
  • B
    $_8O^{17}$
  • C
    $_7O^{16}$
  • D
    $_7N^{16}$

Explore More

Similar Questions

પરમાણુ દ્વારા રોકાયેલ કદ એ ન્યુક્લિયસના કદ કરતા આશરે કેટલા ગણું વધારે હોય છે?

એક તત્વના બે આઈસોટોપ્સના પરમાણ્વીય દળ $34.98 \ u$ અને $36.98 \ u$ છે અને તેમની સાપેક્ષ વિપુલતા અનુક્રમે $75.4 \%$ અને $24.6 \%$ છે,તો તે તત્વનું સરેરાશ પરમાણ્વીય દળ કેટલું હશે ($u$ માં)?

ન્યુટ્રોનની શોધ કોણે કરી હતી?

ન્યુક્લિઓન્સ વચ્ચે સ્થિતિઊર્જાનું લઘુત્તમ મૂલ્ય કેટલા અંતરે મળે છે ($fm$ માં)?

ન્યુક્લિયસ સ્થાયી રહે તે માટે,ન્યુટ્રોન સંખ્યા $N$ અને પ્રોટોન સંખ્યા $Z$ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo