આપેલ પરિપથમાં,જો બિંદુ $B$ પરનું સ્થિતિમાન $24 \ V$ હોય,તો બિંદુ $A$ પરનું સ્થિતિમાન કેટલું હશે ($V$ માં)?

  • A
    $-4.8$
  • B
    $-2.4$
  • C
    $-12$
  • D
    $-14.4$

Explore More

Similar Questions

આપેલ પરિપથ આકૃતિમાં,$I$ નું મૂલ્ય શોધો = . . . . . . . ($\text{ A}$ માં)

આપેલ પરિપથ માટે,જ્યાં $R_1 = 1.0\,\Omega$,$R_2 = 2.0\,\Omega$,$E_1 = 2\,V$ અને $E_2 = E_3 = 4\,V$ છે,તો બિંદુઓ $a$ અને $b$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત આશરે ( $V$ માં) કેટલો હશે?

આપેલ આકૃતિમાં,જ્યારે $B$ અને $D$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શૂન્ય હોય,ત્યારે અવરોધ $X$ નું મૂલ્ય કેટલું હશે? ($\Omega$ માં)

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

આપેલ આકૃતિ માટે બિંદુ $E$ પરનું સ્થિતિમાન ................ $V$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo