પર્ણમાં,વાહક પુલ (vascular bundles) ક્યાં જોવા મળે છે?

  • A
    શિરાઓ
  • B
    લંબોત્તક પેશીઓ
  • C
    અધિસ્તર (નીચેનું)
  • D
    અધિસ્તર (ઉપરનું)

Explore More

Similar Questions

જે પર્ણની માત્ર ઉપરની સપાટી પર જ વાયુરંધ્રો (stomata) આવેલા હોય તેને શું કહેવાય છે?

નીચેનામાંથી કયા બે ઉપપર્ણ (stipule) ના રૂપાંતરણો છે?
$I$. $Ziziphus$ માં કંટક.
$II$. $Smilax$ માં પ્રતાન.
$III$. $Nepenthes$ માં પ્રતાન.
$IV$. $Argemone$ માં કંટક.
$V$. $Bougainvillea$ માં કંટક (થોર્ન).

કઈ વનસ્પતિમાં પર્ણપત્ર કંટકીય (spinous) હોય છે?

$Nymphaea$ જેવી વનસ્પતિઓ,જે જોડાયેલ ઉભરી આવતી જલજ વનસ્પતિ છે,તેમાં વાયુરંધ્રો ક્યાં જોવા મળે છે?

વિષમપર્ણીતા $(Heterophylly)$ ધરાવે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo