$Plasmodium \ vivax$ ના જીવનચક્રમાં,જો $a$ (ટ્રોફોઝોઈટ),$b$ (ગેમેટોસાઈટ),$c$ (ઊસાઈસ્ટ),$d$ (યુગ્મનજ),$e$ (સ્પોરોઝોઈટ) વિવિધ અવસ્થાઓ હોય,તો માનવ શરીરમાં પ્રવેશતી અવસ્થાથી શરૂ થતો સાચો ક્રમ પસંદ કરો.

  • A
    $e \rightarrow a \rightarrow b \rightarrow c \rightarrow d$
  • B
    $e \rightarrow a \rightarrow b \rightarrow d \rightarrow c$
  • C
    $c \rightarrow a \rightarrow d \rightarrow b \rightarrow e$
  • D
    $c \rightarrow b \rightarrow e \rightarrow a \rightarrow d$

Explore More

Similar Questions

હીમોઝોઇન એટલે શું?

મેટાક્રિપ્ટોસાઇઝોન્ટ અલિંગી પ્રજનન દ્વારા શેમાં ફેરવાય છે?

$Plasmodium$ ની કઈ પ્રજાતિ સૌથી વધુ જીવલેણ છે?

મેલેરિયા એ ........ રોગ છે.

મેલેરિયા પરોપજીવીના જીવનચક્રમાં સાઇઝોન્ટ તબક્કો ક્યાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo