$Plasmodium$ ના જીવનચક્રમાં,સ્પોરોઝોઈટ મનુષ્યના કયા કોષોમાં અલિંગી પ્રજનન કરે છે?

  • A
    આંતરડાના કોષો અને $R.B.C.$
  • B
    યકૃતના કોષો અને $R.B.C.$
  • C
    યકૃતના કોષો અને $W.B.C.$
  • D
    લાળ ગ્રંથિઓ અને $W.B.C.$

Explore More

Similar Questions

$Plasmodium$ નો ગૌણ યજમાન કોણ છે?

હિમોઝોઈન એ મેલેરિયાના કિસ્સામાં બનતો ઝેરી પદાર્થ છે. તે કોના દ્વારા ઉત્પન્ન થાય છે?

સાઇઝોન્ટ અલિંગી પ્રજનન દ્વારા શેમાં ફેરવાય છે?

$Leishmania$ $tropica$ શું ઉત્પન્ન કરે છે?

નીચેનામાંથી કયો પરોપજીવી વાહક યજમાન તરીકે પણ કાર્ય કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo