નીચે આપેલી યાદીમાં,કેટલા ગૌણ લસિકા અંગો (secondary lymphoid organs) છે?
થાઇમસ,બરોળ (Spleen),અસ્થિમજ્જા (Bone marrow),કાકડા (Tonsil),એપેન્ડિક્સ

  • A
    $2$
  • B
    $3$
  • C
    $5$
  • D
    $4$

Explore More

Similar Questions

નવજાત શિશુ ઘણી બીમારીઓ સામે નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા દર્શાવે છે,કારણ કે:

એડવર્ડ જેનરે શેની શોધ કરી હતી?

ઇન્ટરફૅરોન્સ (Interferons) માટે નીચેનામાંથી શું અસંગત છે?

જ્યારે આપણું શરીર કોઈ રોગકારકના પ્રથમ વખત સંપર્કમાં આવે ત્યારે વિકસાવાતી પ્રતિકારકતાને શું કહે છે?

વિધાન $A$ : જન્મજાત પ્રતિકારકતામાં વિવિધ અંતરાયો આવેલા છે. કારણ $R$ : જન્મજાત પ્રતિકારકતાની ઉત્તેજના માટે રોગકારકનો સંપર્ક જરૂરી છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo