અર્ધીકરણ કોષ વિભાજનમાં,બે ક્રમિક વિભાજનો દ્વારા $4$ બાળ કોષો ઉત્પન્ન થાય છે જેમાં

  • A
    પ્રથમ વિભાજન સમવિભાજન છે,બીજું અર્ધીકરણ છે
  • B
    પ્રથમ વિભાજન અર્ધીકરણ છે,અને બીજું સમવિભાજન છે
  • C
    બંને વિભાજનો અર્ધીકરણ છે
  • D
    બંને વિભાજનો સમવિભાજન છે

Explore More

Similar Questions

અર્ધીકરણ (Meiosis) ક્યાં જોઈ શકાય છે?

આકૃતિ અર્ધીકરણની પૂર્વાવસ્થા-$I$ (prophase-$I$) માં એક બાયવેલેન્ટ દર્શાવે છે. ચાર ક્રોમેટિડ્સમાંથી કયા ક્રોમેટિડ્સ વ્યતિકરણ (crossing over) કરી શકે છે?

$Diakinesis$ (ડાયકાઇનેસિસ) ના અંત સુધીમાં નીચેનામાંથી શું અદ્રશ્ય થાય છે અને વિઘટન પામે છે?

કેટલાક પૃષ્ઠવંશીઓના અંડકોષોમાં અર્ધીકરણનો કયો તબક્કો મહિનાઓ કે વર્ષો સુધી ટકી શકે છે?

સૂત્રયુગ્મન સંકુલ (Synaptonemal complex) એ ન્યુક્લિયોપ્રોટીન બંધારણ છે જે .......... દરમિયાન જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo