રિસ્ટ્રિક્શન ઉત્સેચકોના નામકરણમાં, પ્રથમ અક્ષર $...A...$ નામ પરથી, પછીના બે અક્ષરો $...B...$ પરથી અને ચોથો અક્ષર $...D...$ ના $...C...$ પરથી લેવામાં આવે છે જ્યાંથી ઉત્સેચકો મેળવવામાં આવે છે.
વિધાનમાં $A$ થી $D$ શું હોઈ શકે?

  • A
    $(A)-$પ્રજાતિ (Genus), $(B)-$જાતિ (species), $(C)-$સ્ટ્રેન (strain), $(D)-$બેક્ટેરિયા
  • B
    $(A)-$જાતિ (Species), $(B)-$પ્રજાતિ (genus), $(C)-$સ્ટ્રેન (strain), $(D)-$બેક્ટેરિયા
  • C
    $(A)-$પ્રજાતિ (genus), $(B)-$જાતિ (Species), $(C)-$વેરાયટી (variety), $(D)-$સુકોષકેન્દ્રી (eukaryote)
  • D
    $(A)-$જાતિ (Species), $(B)-$પ્રજાતિ (genus), $(C)-$વેરાયટી (variety), $(D)-$સુકોષકેન્દ્રી (eukaryote)

Explore More

Similar Questions

રિકોમ્બિનન્ટ $DNA$ ટેકનોલોજીમાં વપરાતા વાહકો (vectors) વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ક્લોનિંગ વાહકોમાં 'ક્લોનિંગ જગ્યાઓ' (Cloning Sites) સમજાવો.

દરેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ $DNA$ અનુક્રમની લંબાઈનું નિરીક્ષણ કરીને કાર્ય કરે છે. તે $ . . . . $ ને કાપે છે.

સાચો વિકલ્પ પસંદ કરો. $E. coli$ ક્લોનિંગ વેક્ટર $pBR322$ માં એન્ટિબાયોટિક પ્રતિરોધક જનીનો હોય છે.

$pBR322$ માં કેટલા પ્રતિજૈવિક અવરોધક જનીનો આવેલા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo