પેકીટીન (pachytene) અવસ્થામાં:

  • A
    રંગસૂત્રો પાતળા અને લાંબા હોય છે
  • B
    સમમૂલક (homologous) રંગસૂત્રો વચ્ચે વ્યતિકરણ (crossing over) થાય છે
  • C
    બાયવેલેન્ટ ખૂબ ટૂંકા બને છે અને વ્યતિકરણની જગ્યાઓ (chiasmata) રંગસૂત્રોના છેડા તરફ ખસે છે
  • D
    રંગસૂત્રો ધ્રુવો પર પહોંચી ગયા હોય છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ અવસ્થામાં રંગસૂત્રો અસ્પષ્ટ અથવા દોરી જેવા જોવા મળે છે?

પૂર્વાવસ્થા-$I$ ને કેટલી પેટા અવસ્થાઓમાં વિભાજિત કરવામાં આવે છે?

$Meiosis-I$ ની $Pachytene$ (પૅકિટીન) અવસ્થા દરમિયાન કઈ ઘટના બને છે?

અર્ધીકરણ (અર્ધસૂત્રણ) ના પ્રથમ વિભાજનને શું કહે છે?

કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$ | કોલમ-$II$
$(a)$ પેકાયટીન | $(i)$ સાયનિઝેસિસ
$(b)$ ઝાયગોટીન | $(ii)$ સ્વસ્તિક આકાર (Chiasmata)
$(c)$ ડિપ્લોટીન | $(iii)$ ટર્મીનલાઈઝેશન
$(d)$ લેપ્ટોટીન | $(iv)$ વ્યતિકરણ (Crossing over)
$(e)$ ડાયાકાઈનેસીસ | $(v)$ સૂત્રયુગ્મન (Synapsis)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo