$DNA$ ની પોલીન્યુક્લિઓટાઈડ શૃંખલામાં,નાઈટ્રોજનયુક્ત બેઈઝ એ $-OH$ સાથે જોડાયેલ હોય છે

  • A
    $1^{\prime} C$ પેન્ટોઝ શર્કરા
  • B
    $2^{\prime} C$ પેન્ટોઝ શર્કરા
  • C
    $3^{\prime} C$ પેન્ટોઝ શર્કરા
  • D
    $5^{\prime} C$ પેન્ટોઝ શર્કરા

Explore More

Similar Questions

એક માનવ કોષમાં આશરે ...... મીટર લાંબો $DNA$ નો તંતુ તેના ........ રંગસૂત્રોમાં વહેંચાયેલો હોય છે.

નીચેનામાંથી કઈ લાક્ષણિકતા $\text{DNA}$ ના કુંતલાકાર બંધારણને સ્થિરતા આપે છે?

$RNA$ માં કયો નાઇટ્રોજનયુક્ત બેઈઝ હોય છે જે $DNA$ માં હોતો નથી?

વારસાગત દ્રવ્યના વાહકો કયા છે?

જો $DNA$ અણુમાં $10,000$ બેઝ જોડી (base pairs) હોય, તો તેમાં કેટલા ન્યુક્લિઓટાઈડ હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo