સુકોષકેન્દ્રી કોષોમાં $hnRNA$ ના પ્રોસેસિંગમાં,પ્રાથમિક ટ્રાન્સક્રિપ્ટ્સ નીચેના ક્રમમાં પ્રોસેસ થાય છે.

  • A
    સ્પ્લાઈસિંગ,કેપિંગ,ટેઈલિંગ
  • B
    ટેઈલિંગ,કેપિંગ,સ્પ્લાઈસિંગ
  • C
    કેપિંગ,સ્પ્લાઈસિંગ,ટેઈલિંગ
  • D
    કેપિંગ,ટેઈલિંગ,સ્પ્લાઈસિંગ

Explore More

Similar Questions

જો નિર્મિત mRNA નો ક્રમ $5' AUCGAUCGAUCGAUCGAUCGAUCGAUCG 3'$ હોય,તો તેના અનુરૂપ કોડિંગ સ્ટ્રેન્ડ (coding strand) પરનો ક્રમ નીચેનામાંથી કયો હશે?

$RNA$ પોલિમરેઝ સાથે વિવિધ કારકો જોડાવાથી શું અસર થાય છે?

$m-RNA$ નું સંશ્લેષણ એટલે

નીચેનામાંથી કયો ઉત્સેચક પ્રિકર્સર $mRNA$ નું સંશ્લેષણ કરે છે?

નીચેની આકૃતિમાં પ્રત્યાંકન (transcription) પ્રક્રિયાનો કયો તબક્કો દર્શાવવામાં આવ્યો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo