$HCl + H_2O \rightleftharpoons H_3O^{+} + Cl^{-}$ પ્રક્રિયામાં,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $H_2O$ એ $HCl$ એસિડનો સંયુગ્મી બેઇઝ છે
  • B
    $Cl^{-}$ એ $HCl$ એસિડનો સંયુગ્મી બેઇઝ છે
  • C
    $Cl^{-}$ એ $H_2O$ બેઇઝનો સંયુગ્મી એસિડ છે
  • D
    $H_3O^{+}$ એ $HCl$ નો સંયુગ્મી બેઇઝ છે

Explore More

Similar Questions

બેઝિક દ્રાવણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ક્લોરિક એસિડ $(HClO_3)$ નો સંયુગ્મી બેઝ (conjugate base) કયો છે?

બ્રોન્સ્ટેડ-લોરી ખ્યાલ મુજબ,બેઝની સાપેક્ષ પ્રબળતાનો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે?

$AOH$ અને $BOH$ બેઇઝના આયનીકરણ અચળાંક અનુક્રમે $K_{b1}$ અને $K_{b2}$ છે. તેમનો સંબંધ $pK_{b1} < pK_{b2}$ છે. તો નીચેનામાંથી કયો બેઇઝ સૌથી વધુ $pH$ ધરાવતો નથી?

એક બેઝને પાણીમાં ઓગાળતા $0.05 \ mol \ L^{-1}$ હાઇડ્રોક્સાઇડ આયન સાંદ્રતા ધરાવતું દ્રાવણ મળે છે. આ દ્રાવણ

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo