એમાઈડ સાથે હાઈપોબ્રોમાઈટની પ્રક્રિયામાં,કાર્બોનિલ કાર્બન કયા સ્વરૂપે દૂર થાય છે:

  • A
    $CO_3^{2-}$
  • B
    $HCO_3^{-}$
  • C
    $CO_2$
  • D
    $CO$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાઓની શ્રેણીને ધ્યાનમાં લો. બનેલી મુખ્ય નીપજ $C$ માં $sp^{3}$ સંકરણ ધરાવતા કાર્બન પરમાણુઓની કુલ સંખ્યા . . . . . . છે.

નીચે આપેલી પ્રક્રિયામાં:
નીપજ '$X$' શું છે?

નીચેના સંયોજનોની બેઝિકતાનો વધતો ક્રમ કયો છે:
$(1)$ $CH_3CH_2NH_2$
$(2)$ $(CH_3CH_2)_2NH$
$(3)$ $(CH_3)_3N$
$(4)$ $PhNHCH_3$

એનિલીન ને નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા શુદ્ધ કરવામાં આવે છે?

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$A$. એનિલિન $285 \ K$ તાપમાને સ્થાયી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવે છે.
$B$. $N$-ફિનાઈલઈથેનેમાઈડ એનિલિન કરતા નાઈટ્રેશન પ્રત્યે ઓછું સક્રિય છે.
$C$. $p-CH_3C_6H_4COCl$ એ હિન્સબર્ગ પ્રક્રિયક છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo