$HCl$ સાથેની પ્રક્રિયામાં,એક આલ્કીન માર્કોવનીકોવના નિયમ અનુસાર પ્રક્રિયા કરીને $1-$ક્લોરો$-1-$મિથાઈલસાયક્લોહેક્ઝેન નીપજ આપે છે. શક્ય આલ્કીન કયું છે?

  • A
    મિથાઈલીનસાયક્લોહેક્ઝેન
  • B
    $1-$મિથાઈલસાયક્લોહેક્ઝીન
  • C
    $(A)$ અને $(B)$ બંને
  • D
    $3-$મિથાઈલસાયક્લોહેક્ઝીન

Explore More

Similar Questions

ઇથિલીન અણુમાં કાર્બન-કાર્બન પરમાણુઓ વચ્ચે વહેંચાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

નીચેની પ્રક્રિયામાં નીપજ $(P)$ શું છે?

Difficult
View Solution

મિથાઈલ આલ્કોહોલના દ્રાવણમાં,બ્રોમિન ઇથિલીન (ઇથીન) સાથે પ્રક્રિયા કરીને $1, 2-\text{ડાયબ્રોમોઇથેન}$ ઉપરાંત $BrCH_2CH_2OCH_3$ આપે છે કારણ કે

જ્યારે આલ્કીનનું $KMnO_4$ દ્વારા મંદ $H_2SO_4$ માં ઓક્સિડેશન કરવામાં આવે ત્યારે મળતી નીપજ ઓળખો.

સાંદ્ર $H_2SO_4$ નો ઉપયોગ કરીને $2-$બ્યુટેનોલના નિર્જલીકરણ માટેની ઉર્જા પ્રોફાઇલ આકૃતિ નીચે આપેલ છે. ઉપરની પ્રક્રિયાની નીપજ $(b)$ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo