$CH_3-CH(CH_3)-CH_2-O-CH_2-CH_3 + HI \xrightarrow{\text{Heated}} \dots$ પ્રક્રિયામાં,નીચેનામાંથી કઈ નીપજ બનશે?

  • A
    $CH_3-CH(CH_3)-CH_2-OH + CH_3-CH_2-I$
  • B
    $CH_3-CH(CH_3)-CH_2-I + CH_3-CH_2-OH$
  • C
    $CH_3-CH(CH_3)-CH_3 + CH_3-CH_2-OH$
  • D
    $CH_3-CH(CH_3)-CH_2-OH + CH_3-CH_3$

Explore More

Similar Questions

જ્યારે ઇથાઇલ બ્રોમાઇડને સૂકા સિલ્વર ઓક્સાઇડ સાથે ગરમ કરવામાં આવે ત્યારે બનતું સંયોજન કયું છે?

એક સંયોજન $2,4-$ડાયનાઈટ્રોફિનાઈલ હાઈડ્રાઝીન અને $Na$ સાથે પ્રક્રિયા કરતું નથી. તે સંયોજન કયું છે?

જ્યારે મિથોક્સી ઈથેનને $HI$ સાથે ગરમ કરવામાં આવે ત્યારે કઈ નીપજો મળે છે?

$C_2H_5OH$ $\xrightarrow{Na} P$ $\xrightarrow{CH_3-Cl} Q$; $Q$ શું છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ઈથર મુખ્ય નીપજ નથી?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo