પ્રતિવર્તી પ્રક્રિયામાં,ઉદ્દીપક એવો પદાર્થ છે જે:

  • A
    પુરોગામી પ્રક્રિયાનો વેગ વધારે છે
  • B
    પ્રક્રિયામાં એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય ઘટાડે છે
  • C
    પ્રક્રિયામાં સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરવા માટે જરૂરી સમય ઘટાડે છે
  • D
    પ્રતિગામી પ્રક્રિયાનો વેગ ઘટાડે છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા કિસ્સામાં પ્રક્રિયા પૂર્ણતા તરફ આગળ વધે છે?

$2000 \ K$ તાપમાને $N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2NO_{(g)}$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $4 \times 10^{-4}$ છે. ઉદ્દીપકની હાજરીમાં સંતુલન દસ ગણી ઝડપથી પ્રાપ્ત થાય છે. તેથી,$2000 \ K$ તાપમાને ઉદ્દીપકની હાજરીમાં સંતુલન અચળાંક કેટલો હશે?

$2000 \ K$ તાપમાને $N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2NO_{(g)}$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $4 \times 10^{-4}$ છે. ઉદ્દીપકની હાજરીમાં,સંતુલન દસ ગણી ઝડપથી પ્રાપ્ત થાય છે. તેથી,$2000 \ K$ તાપમાને ઉદ્દીપકની હાજરીમાં સંતુલન અચળાંક કેટલો હશે?

પ્રક્રિયા ${H_{2(g)} + I_{2(g)} \rightleftharpoons 2HI_{(g)}}$ માટે,સંતુલન અચળાંક $K_p$ ................ બદલાતા બદલાય છે.

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં,સંતુલન સમયે નીપજની સાંદ્રતા પ્રક્રિયકની સાંદ્રતા કરતા વધારે હોય છે? $(K = \text{સંતુલન અચળાંક})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo