સૂર્યમાં,ઉર્જાનો મહત્વનો સ્ત્રોત કયો છે?

  • A
    પ્રોટોન-પ્રોટોન ચક્ર
  • B
    કાર્બન-નાઈટ્રોજન ચક્ર
  • C
    કાર્બન-કાર્બન ચક્ર
  • D
    નાઈટ્રોજન-નાઈટ્રોજન ચક્ર

Explore More

Similar Questions

કૈગા ખાતેનો પરમાણુ રિએક્ટર એ એક

મોડરેટર એટલે શું? ન્યુક્લિયર રિએક્ટરમાં મોડરેટર તરીકે વપરાતા પદાર્થનું નામ આપો.

યુરેનિયમના વિખંડન દીઠ મુક્ત થતી ઊર્જા $200 \, MeV$ છે. $2 \, MW$ પાવર પેદા કરવા માટે પ્રતિ સેકન્ડ કેટલા વિખંડન થવા જરૂરી છે?

$M$ દળ ધરાવતા આઇસોટોપની ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં,સમાન દળ ધરાવતા ત્રણ સમાન પુત્રી ન્યુક્લિયસ બને છે. દળ ક્ષતિ $\Delta M$ ના સંદર્ભમાં પુત્રી ન્યુક્લિયસની ઝડપ કેટલી હશે?

પ્રક્રિયા પૂર્ણ કરો: $n + _{92}^{235}U \to _{56}^{144}Ba + .... + 3n$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo