યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાઓની તીવ્રતાનો ગુણોત્તર $9$ છે. આનો અર્થ એ થાય કે

  • A
    વ્યક્તિગત સ્ત્રોતોની તીવ્રતા અનુક્રમે $5$ અને $4$ એકમ છે
  • B
    વ્યક્તિગત સ્ત્રોતોની તીવ્રતા અનુક્રમે $4$ અને $1$ એકમ છે
  • C
    તેમના કંપનવિસ્તારનો ગુણોત્તર $2$ છે
  • D
    $(b)$ અને $(c)$ બંને

Explore More

Similar Questions

યંગના બે સ્લિટના પ્રયોગમાં શલાકાની પહોળાઈ વધશે, જો ......

જો યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં પડદાને સ્લિટના સમતલથી દૂર ખસેડવામાં આવે,તો

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં $\lambda$ તરંગલંબાઈ માટે શલાકાની પહોળાઈ $\beta$ છે. જ્યારે $t_1$ અને $t_2$ $(t_1 > t_2)$ જાડાઈની અને $\mu$ વક્રીભવનાંક ધરાવતી બે કાચની પ્લેટોને અનુક્રમે બે પ્રકાશ પુંજના માર્ગમાં મૂકવામાં આવે,ત્યારે શલાકાની ભાત કેટલા અંતરે ખસશે?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,જે બિંદુએ પથ તફાવત $\frac{\lambda}{6}$ છે ત્યાં તીવ્રતા $I$ છે. જો $I_0$ મહત્તમ તીવ્રતા દર્શાવતું હોય,તો $\frac{I}{I_0}$ શોધો.

વ્યતિકરણ ભાતમાં શલાકાની પહોળાઈ $X$ છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકાની એક બાજુએ છઠ્ઠી અપ્રકાશિત શલાકા અને બીજી બાજુએ ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર કેટલું થાય ($X$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo