ઘાસના ભ્રૂણના $L$.$S$. (આયામ છેદ) દર્શાવતી આ આકૃતિમાં,સાચા ભાગ સાથે મૂળાક્ષરોના સાચા સંયોજન ધરાવતો જવાબ ઓળખો.

  • A
    $A$-એપિબ્લાસ્ટ,$B$-સ્ક્યુટેલમ,$C$-કોલિયોપ્ટાઈલ,$D$-મૂલાગ્ર (Radicle),$E$-કોલિયોરાઈઝા,$F$-પ્રરોહાગ્ર (Shoot apex)
  • B
    $A$-મૂળ ટોપ,$B$-કોલિયોપ્ટાઈલ,$C$-સ્ક્યુટેલમ,$D$-કોલિયોરાઈઝા,$E$-એપિબ્લાસ્ટ,$F$-પ્રરોહાગ્ર
  • C
    $A$-એપિબ્લાસ્ટ,$B$-મૂલાગ્ર,$C$-કોલિયોપ્ટાઈલ,$D$-સ્ક્યુટેલમ,$E$-કોલિયોરાઈઝા,$F$-પ્રરોહાગ્ર
  • D
    $A$-પ્રરોહાગ્ર,$B$-એપિબ્લાસ્ટ,$C$-કોલિયોરાઈઝા,$D$-સ્ક્યુટેલમ,$E$-કોલિયોપ્ટાઈલ,$F$-મૂલાગ્ર

Explore More

Similar Questions

ભ્રૂણીય ધરી પર બીજપત્રોના સ્તરની નીચેનો નળાકાર ભાગ કયો છે?

નિલંબ (suspensor) નું કાર્ય . . . . . . છે.

એકદળી વનસ્પતિઓમાં એકમાત્ર બીજપત્રને શું કહેવામાં આવે છે?

મૂળટોપ એક અવિભેદિત આવરણથી આવરિત હોય છે જેને $P$ કહે છે,અને પ્રરોહાગ્ર એક પોલા પર્ણ જેવી રચનાથી આવરિત હોય છે જેને $Q$ કહે છે.
$\quad\quad\quad P \quad \quad Q$

નીચેની આકૃતિમાં $A$ થી $E$ ને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo